How To Make Money Angel One App

નમસ્કાર મિત્રો

હું છું પરેશ ( Raj ) અને તમે જોઈ રહ્યા છો આપણા બધાની સાઈડ એટલે www.tcatech.in અને તમારું હાર્દિક સ્વાગત છે . આપણા આ બ્લોગ ” How To Make Money Angel One App ” પોસ્ટ માં તો મિત્રો તમે ટાઇટલ અને પોસ્ટર તો જોઈ લીધું હશે અને એનેજ જોઈને ક્લિક કરી ઓ તમે એક યોગ્ય જગ્યા આવ્યા છો અહીંયા આ લેખ ના માધ્યમ થી તમને જાણવા એકદમ મફત અને આપણી ભાષા એટલે કે ગુજરાતીમાં મળશે તો તમને એક નમ્ર વિનંતી છે કે આ Blog Post ને છેલ્લે સુધી ધ્યાન પૂર્વક વાંચવું …

Angel One App ઘરે બેઠા પૈસા કમાવા ટેબલ હાઈલાઈટ

એપ નું નામAngel One
લેખ ની ભાષાગુજરાતી & English
કેટેગરીપૈસા કમાવા ( Make Money )
એક એકાઉન્ટ ના કેટલા500 થી 700
ડાઉનલોડ લિંકઅહીં ક્લિક કરો

Angel One App શું છે ?

મિત્રો વાત કરીયે Angel One App ની આ એપ એક Trading App છે જેમાં તમે ( Stock Market, Share Market, SIP, Mutual Fund , અને Trading ) જેવું પૈસા Invest કરીને કમાઈ શકો છો . પણ આ કામ માં તમારે પૂરું નોલેજ હોવું જરૂરી છે બાકી તમારા પૈસા લોસ પણ થયી શકે છે પણ તમે ગભરાશો નહીં આપણે કોઈ પણ પૈસા રોક્યા વગર કમાવાનું છે તે નીચે જાણો ..

Angel One App પૈસા કેવી રીતે કમાવાના ?

જો મિત્રો તમારે ઘરે બેઠા ખરે – ખર પૈસા કમાવા તો આ એપ્લિકેશન તમારા માટે બેસ્ટ છે .મિત્રો આ Angel One App માં તમારે કોઈ પણ પૈસા રોકાણ કરવાનું નથી તમારે માત્ર Angel One App માં ડિમેટ એકાઉન્ટ ખોલવાનું છે અને તમે 500 થી 1000 પર નંબર કમાઈ શકો છો અને કેવી રીતે પ્રોસેસ કરવી ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોવે અને ફરીજીયાત KYC કરવી પડશે એ પુરી પ્રોસેસ વિડિઓ સાથે આપેલ છે માત્ર 5- 7 મિનિટ કામ છે તે કરીને તમે તમારા ખાતામાં પર નુંબર 500 થી 1000 કમાઈ શકો છો તો જાણો નીચે પ્રોસેસ

Angel One App ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોવે છે ?

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • પૈસા લેવા ( બેન્ક એકાઉન્ટ )

Angel One App Kyc કેવી રીતે કરવી ?

સૌથી નીચે આપેલ ડાઉનલોડ બટન ક્લિક કરો

  • પછી ઇન્સ્ટોલ કરો પછી એપ ને ખોલો
  • ત્યારબાદ SINGUP કરો
  • ત્યાર તમારો મોબાઈલ નંબર નાખો અને રેફર કોડ માં 486212JIT નાખો
  • પછી Next માં તમારું આધાર નંબર
  • પછી OTP નાખો અને આગળ વધો
  • પછી પેન નંબર નાખો OTP નાખો અને બને ના ફોટા
  • પછી તમારું બેન્ક ખાતું નાખો અને ફોટો
  • તમે તમારી ઇન્કમ નાખો
  • પછી સેલ્ફી ઉપલોડ કરો
  • પછી સહી અને તમારું KYC પુરી

Angel One App મહત્વપૂર્ણ લિંક્સ

Angel One Appડાઉનલોડ કરો
હોમ પેજઅહીંથી જુવો

Angel One App Kyc વિડિઓ જોઈને પણ કરી શકાય છે

આ પણ જરૂર વાંચો :-

નોટ :- મિત્રો આ લેખ ની કોપી કરતા પહેલા એડમીન ની પરમિશન જરૂર લેવી

હેલ્લો મિત્રો .. મારુ નામ પરેશ ઠાકોર છે , હું ગુજરાત થી છું અને બ્લોગીગ કરું છું . મારી જોડે 120+ એડસેંડ્સ એપરોવલ સાઈડ છે તો કોઈ મિત્ર જોડે વોટ્સએપ ગ્રુપ હોય અને 50% કામ કરવું હોય તો 9998610623 મેસેજ કરો

Leave a Comment