Google Map ને ટક્કર આપશે Free સ્વદેશી Map App

હેલ્લો, દોસ્તો સ્વાગત છે અમારા નવા લેખ માં. તમને ખ્યાલ જ છે દર વખતે ની જેમ આજે પણ અમે તમારા માટે એક નવી જાણકારી લઇ ને આવ્યા છીએ જેમાં અમે તમને ખુબ ઉપયોગી માહિતી આપીશું.

આજે અમે તમારા માટે એક ભારતીય Application વાત કરવા ના છીએ જે IIT મદ્રાસ ના વિધાર્થીઓ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH) અને એક Tech Giant કંપની ત્રણ ભેગા થઇ ને બનાવી છે.

અત્યાર સુધી આપડે કોઈ પણ જગ્યા પર જવું સૌથી વધુ લોકો Google Map Application નો જ ઉપયોગ કરતા હતા પણ હવે એવું નહિ થાય Google Map ને હવે ટક્કર આપવા Made In India ની Application આવી ગઈ છે. જે તમને ખુબ જ મદદ કરશે તમારા Traveling માં તમારા Destination સુધી પોહ્ચવા માં ખુબ Help કરશે. તો ચાલો જાણીએ આ Appliction વિષે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH) એ દેશમાં ડ્રાઇવર અને માર્ગ સુરક્ષા ટેક્નોલોજી માટે IIT મદ્રાસ અને ડિજિટલ ટેક કંપની MapmyIndia સાથે સહયોગ કર્યો છે.

Map Application of India

ત્રણેયે લોકોએ મળી દેશના લોકો માટે એક Free to use નેવિગેશન એપ (Navigation App) લોન્ચ કરી છે, જે લોકોને રસ્તા પરના Accident ના જોખમો વિશે warning આપશે અને રોડ સેફ્ટી ફીચર્સ (Road Ministry New Navigation App) સાથે આવે છે.

તમને જણાવી દઈએ કે, MapmyIndia દ્વારા વિકસિત આ નેવિગેશન સર્વિસ એપ, જેને ‘MOVE’ કહેવામાં આવે છે, તેણે 2020માં સરકારની આત્મનિર્ભર એપ ઈનોવેશન ચેલેન્જ જીતી હતી. આ સેવાનો ઉપયોગ નાગરિકો અને સત્તાવાળાઓ દ્વારા નકશા પર અકસ્માતો, અસુરક્ષિત વિસ્તારો, માર્ગ અને ટ્રાફિક સમસ્યાઓની જાણ કરવા અને પ્રસારણ કરવા અને અન્ય વપરાશકર્તાઓને મદદ કરવા માટે કરી શકાય છે. IIT મદ્રાસ અને MapmyIndia દ્વારા ડેટાનું વિશ્લેષણ કરવામાં આવશે અને પછી ભવિષ્યમાં રસ્તાની સ્થિતિ સુધારવા માટે સરકાર દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવશે.

કેવી રીતે કામ કરશે New Navigation Map App ?

Navigation App સર્વિસ ડ્રાઇવરોને આગામી અકસ્માતની સંભાવનાવાળા વિસ્તારો, Speed Breaker, Sharp Turn અને ખાડાઓ સહિત અન્ય જોખમો વિશે Voice અને Visual ચેતવણીઓ પ્રદાન કરે છે. આ પહેલ દેશમાં માર્ગ દુર્ઘટનાઓને કારણે થતા અકસ્માતો અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરવાના માર્ગ પરિવહન મંત્રાલયના આયોજનનો એક ભાગ છે.

Best Indian Map Appliction : Click here

IIT મદ્રાસ ટીમે 2030 સુધીમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં 50 ટકાનો ઘટાડો કરવા અને માર્ગ Trafic accident થી થતા મૃત્યુને લક્ષ્યાંકિત કરવા રોડમેપ વિકસાવવામાં મદદ કરવા માટે વિવિધ રાજ્ય સરકારો સાથે કરારો કર્યા છે.

હેલ્લો મિત્રો .. મારુ નામ પરેશ ઠાકોર છે , હું ગુજરાત થી છું અને બ્લોગીગ કરું છું . મારી જોડે 120+ એડસેંડ્સ એપરોવલ સાઈડ છે તો કોઈ મિત્ર જોડે વોટ્સએપ ગ્રુપ હોય અને 50% કામ કરવું હોય તો 9998610623 મેસેજ કરો

2 thoughts on “Google Map ને ટક્કર આપશે Free સ્વદેશી Map App”

  1. It’s nice app. & very useful. It’s Indian app. So it must be in our national language It must be in hindi because I think it will help to the rickshaw & truck drivers.

    Reply

Leave a Comment