How To Google Pay Personal Loan 2024

Google Pay Personal Loan 2024 :- જો તમે પણ અત્યારના સમયમાં ઓનલાઈન પૈસાના ટ્રાન્જેક્શન માટે Google Pay App  એપ્લિકેશન નો ઉપયોગ કરો છો તો તમારા માટે એક સારા સમાચાર છે.

હવે તમને Google Pay App  દ્વારા Loan  મળી શકે છે. તમને જણાવી દઈએ કે ડીએમઆઈ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ ( DMI) દ્વારા સોમવારના દિવસે Google Pay App  પર્સનલ Loan  ને Loan કરવાની વાત કરી છે.

આ પ્રોડક્ટમાં google પે ના કસ્ટમર એક્સપિરિયન્સ અને ડીએમઆઈ ના ડિજિટલ Loan  ડીસ્બર્સલ પ્રોસેસના ડબલ ફાયદાનો ઉપયોગ કર્યો છે. જેના કારણે Loan  લેનારને મદદ મળશે.

Google Pay will provide a personal loan of ₹1,00,000

જો તમારી ક્રેડિટ હિસ્ટ્રી સારી છે. તો તમે માત્ર બે જ મિનિટમાં google પે દ્વારા પર્સનલ Loan  લઈ શકો છો. હવે Google Pay App  એપ્લિકેશનમાં તમે નાણાની લેવડદેવડ સાથે પર્સનલ Loan  પણ મેળવી શકો છો. તમને જણાવીએ કે Google Pay App  ની આ Loan  તેના દરેક યુઝરને મળશે નહીં.

આ સ્કીમ ફક્ત તેવા વ્યક્તિઓને જ મળશે કે જેમની ક્રેડિટ હિસ્ટ્રી સારી છે.

DMI સૌપ્રથમ પ્રેઈક ક્વોલિફાઇડ યુઝર્સ ની પસંદગી કરશે અને તેમને ગુગલ પે દ્વારા આ Loan  લેવા માટે ઓફર કરશે. અને આ Loan  લેવા માટે અરજદારની અરજી તાત્કાલિક સમયમાં પ્રોસેસ કરવામાં આવશે. અને તેના પછી અરજદારના બેન્ક એકાઉન્ટમાં ટૂંક જ સમયમાં Loan ની રકમ મોકલવામાં આવશે.

Google pay Maximum 3 years loan will be available

તમને જણાવી દઈએ કે Google Pay App  પર્સનલ Loan  15000 થી વધારે પીનકોડ સાથે Loan કરવામાં આવશે. ગુગલ પે યુઝર આ પ્રોડક્ટ દ્વારા મહત્તમ 36 મહિના એટલે કે ત્રણ વર્ષ માટે રૂપિયા 1 લાખની પર્સનલ Loan  મેળવી શકે છે.

Google pay Documents required for taking Personal Loan

  • આધારકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • ત્રણ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
  • તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો 

આ પણ વાંચો :-

Google Pay App  Personal loan 2024 apply online

  • સૌપ્રથમ તમારા ડિવાઇસમાં Google Pay App  એપ્લિકેશન ને ઓપન કરો.
  • તેમાં જઈને મની ઓપ્શનને ઓપન કરો.
  • અહીં Loan નો વિકલ્પ આપેલો હશે તેના પર ક્લિક કરો.
  • અહીં ઓફર્સ ના ઓપ્શન પર ક્લિક કરો.
  • અહીં તમને DMI નો ઓપ્શન મળશે તેને દબાવો.
  • ભાઈ તમને Loan  લેવા માટેની ઓફર્સ દેખાશે.
  • ત્યારબાદ પછી તમારી અરજી પ્રક્રિયા પૂર્ણ કરો.
  • ત્યારબાદ તમને Loan  મળી જશે અને Loan  ની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવશે.

Google Pay Personal Loan 2024 મૈન લિંક્સ

Google Pay Personal Loan લોન લેવા અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

હેલ્લો મિત્રો .. મારુ નામ પરેશ ઠાકોર છે , હું ગુજરાત થી છું અને બ્લોગીગ કરું છું . મારી જોડે 120+ એડસેંડ્સ એપરોવલ સાઈડ છે તો કોઈ મિત્ર જોડે વોટ્સએપ ગ્રુપ હોય અને 50% કામ કરવું હોય તો 9998610623 મેસેજ કરો

Leave a Comment