Personal Loan Without Cibil

Personal Loan Without Cibil । Aadhar Card Loan | Get an instant loan of Rs 50000 | Personal Loan | Loan Kese Le | How To Take Personal Loan | Best Loan App | Loan Eligibility | How To Loan Apply Online

Personal Loan Without Cibil: જીરો Cibil સ્કોર પર પર્સનલ Loan લેવા માટે આ એપ્લિકેશન જાણો 

Personal Loan Without Cibil: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ કોઈપણ પ્રકારની Loan લેવા માટે Cibil સ્કોર હોવો જરૂરી છે. પરંતુ તમારો Cibil સ્કોર ઝીરો છે અને તેના કારણે તમને Loan મળી રહી નથી. તો આજનો આ લેખ તમારા માટે સારો છે.

જો સીબીલ સ્કોર ઝીરો હોય તો Loan મેળવવી ઘણી મુશ્કેલ છે. પરંતુ તમારી આ મુશ્કેલને હલ કરવા માટે કેટલીક એપ Loan કરવામાં આવેલ છે. જેના દ્વારા તમે ઓછો Cibil સ્કોર હોવા છતાં પર્સનલ Loan મેળવી શકો છો. અને આ વિશેની તમામ માહિતી નીચે જણાવેલ છે.

Personal Loan Without Cibil

આજના સમયમાં ડિજિટલ યુગ આવી ગયો છે અને જેના કારણે તમારે જ્યારે પણ પૈસાની આવશ્યકતા હોય ત્યારે તમે તમારા મોબાઇલ ફોન દ્વારા ઘરે બેઠા માત્ર થોડીક જ વારમાં પર્સનલ Loan મેળવી શકો છો. અને તે તમે મોબાઈલ માં પર્સનલ Loan આપતી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.

અત્યારના સમયમાં ઘણી એવી એપ્લિકેશન છે કેજે NBFC માં રજીસ્ટર છે. અને જેના દ્વારા તમને સરળતાથી પર્સનલ Loan મળી શકે છે.

Cibil સ્કોર વગર ફક્ત થોડીક જ વારમાં પર્સનલ Loan લેવા માટે નીચે જણાવેલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.

1. Rapid Rupee Personal Loan

આ એપ્લિકેશન કોઈપણ પ્રકારના Cibil સ્કોર વગર પર્સનલ Loan આપતી સૌથી પોપ્યુલર એપ છે. ફક્ત કેવાયસી ની પ્રક્રિયા દ્વારા તમે Loan લેવા માટે અરજી કરી શકો છો.

તમે આ એપ્લિકેશન દ્વારા 60 હજાર રૂપિયાની પર્સનલ Loan મેળવી શકો છો.

2. Navi Loan Application

જો તમારે મોટી રકમની Loan લેવી હોય તો તમે આ એપ્લિકેશન નો ઉપયોગ કરી શકો છો. આની દ્વારા તમે 20 લાખ રૂપિયા સુધીની પર્સનલ Loan લઈ શકો છો.

અને આ એપ્લિકેશન દ્વારા વાર્ષિક 10 % થી 45% વ્યાજ દર સાથે Loan મેળવી શકો છો. Play store પર આ એપ્લિકેશન 4.3 ની રેટિંગ ધરાવે છે.

3. Money Tap

તમે આ એપ્લિકેશન દ્વારા રૂપિયા 3000 થી ₹5,00,000 સુધીની Loan સરળતાથી મેળવી શકો છો. તેના પર તમારે 12% થી 36% વાર્ષિક વ્યાજ ચૂકવવું પડશે.

Play store પર આ એપ્લિકેશનને 4 રેટિંગ મળી છે આ એપ્લિકેશનનો એક મિલિયન થી વધારે યુઝર્સ છે.

4. Flex Pay Personal Loan

જો તમારે રૂપિયા 500 થી 2 લાખ સુધીની Loan મેળવવી હોય તો તમે આ એપ્લિકેશન મેળવી શકો છો જેમાં તમારે 19% થી 55% ના વ્યાજ દર પર Loan મળી શકે છે.

દસ લાખથી વધારે ડાઉનલોડ છે. જો તમારે તાત્કાલિક હોય તો આ એપ્લિકેશનમાં વિકલ્પ આપેલો છે.

5. Paysense Personal Loan

આ એપ્લિકેશન દ્વારા પાંચ હજારથી પાંચ લાખ સુધીની પર્સનલ Loan લઈ શકો છો જેમાં તમારે વાર્ષિક 16% થી 36% નુ વ્યાજ દર ચૂકવવું પડશે.

અત્યાર સુધીમાં play store પર આ એપ્લિકેશનને એક કરોડથી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે.

Procedure for taking Loan on Zero Cibil Score

જો Cibil સ્કોર ઓછો હોય તો પર્સનલ Loan લેવા માટે તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લીંક હોય તો ઉપર જણાવેલ એપ્લિકેશન પર લોગિંન કરો. તમારે તે એપ્લિકેશનમાં તમારુ પ્રોફેશન ની પસંદગી કરો અને Loanની રકમ તથા વ્યાજ દર માટે સમય નિર્ધારિત કરી સિલેક્ટ કરો.

તેના પછી તમારું KYC Verification થશે. તેના પછી માત્ર થોડીક જ વારમાં તમારા બેંક એકાઉન્ટમાં Loan ની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

હેલ્લો મિત્રો .. મારુ નામ પરેશ ઠાકોર છે , હું ગુજરાત થી છું અને બ્લોગીગ કરું છું . મારી જોડે 120+ એડસેંડ્સ એપરોવલ સાઈડ છે તો કોઈ મિત્ર જોડે વોટ્સએપ ગ્રુપ હોય અને 50% કામ કરવું હોય તો 9998610623 મેસેજ કરો

1 thought on “Personal Loan Without Cibil”

Leave a Comment